GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાયાલિસીસની સારવાર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે ? ફેફસાં હૃદય લીવર કિડની ફેફસાં હૃદય લીવર કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મગફળી પાકમાં આવતા ટીક્કા અને ગેરૂ રોગના એક સાથે નિયંત્રણ માટે કઈ દવા છંટકાવની ભલામણ છે ? મેન્કોઝેબ બેનોમીલ ક્લોરેથેલોનીલ કાર્બાન્ડીઝમ મેન્કોઝેબ બેનોમીલ ક્લોરેથેલોનીલ કાર્બાન્ડીઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે ? ઉલટો વ્યસ્ત શૂન્ય સંબંધ સીધો ઉલટો વ્યસ્ત શૂન્ય સંબંધ સીધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) બાજરીના પાકમાં રોગને કારણે ડૂંડાનો દેખાવ સાવરણી જેવો દેખાય છે. ગુંદરીયો અંગારીયો મધીયો કુતુલ ગુંદરીયો અંગારીયો મધીયો કુતુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ? ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 23મી ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવાય છે ? વિશ્વ અન્ન દિવસ કિસાન દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ જંગલ દિવસ વિશ્વ અન્ન દિવસ કિસાન દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ જંગલ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP