GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? કમલા બેનીવાલ વજુભાઈ વાળા કલ્યાણસિંહ ઓ.પી. કોહલી કમલા બેનીવાલ વજુભાઈ વાળા કલ્યાણસિંહ ઓ.પી. કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય રીતે જોડાઈ છે ? નિસ્ + રસ = નીરસ પો + અક = પાવક પ્ર + ઈક્ષક = પ્રેક્ષક શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ નિસ્ + રસ = નીરસ પો + અક = પાવક પ્ર + ઈક્ષક = પ્રેક્ષક શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'વિશ્વશાંતિ' કાવ્યના સર્જકનું નામ જણાવો. નિરંજન ભગત રાજેન્દ્ર શાહ શેખ ઉમાશંકર જોશી નિરંજન ભગત રાજેન્દ્ર શાહ શેખ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાત સરકારે પિયત પાણીના બચાવ માટે કઈ કંપની સ્થાપી છે ? ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ. ગુજરાત ઈરીગેશન ઇન્ડસ્ટ્રીઝ કંપની લિ. ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ. ગુજરાત ડ્રીંક કંપની લિ. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ. ગુજરાત ઈરીગેશન ઇન્ડસ્ટ્રીઝ કંપની લિ. ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ. ગુજરાત ડ્રીંક કંપની લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ? જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) Have you ___ visited ___ hilly region. any, never never, never any, ever ever, any any, never never, never any, ever ever, any ANSWER DOWNLOAD GUJARATI MCQ APP