GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પૃથ્વી પર કયા વાયુનું પ્રમાણ વધતા ગરમીનું પ્રમાણ વધે છે ? N2 CO2 O3 O2 N2 CO2 O3 O2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કયો ધાન્ય પાક નથી ? બાજરી નાગલી ઘઉં મગફળી બાજરી નાગલી ઘઉં મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મીઠાનું રાસાયણિક સૂત્ર કયું છે ? CaCl2 NaCl KCl NaOH CaCl2 NaCl KCl NaOH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આ જીવાતના બચ્ચા લંબગોળાકાર, પોચા શરીરવાળા, પીળાશ પડતા લીલા અથવા કાળા રંગના હોય છે. સફેદ માખી મોલોમશી થ્રીપ્સ તડતડીયા સફેદ માખી મોલોમશી થ્રીપ્સ તડતડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) લીંબુનું પુખ્ત ઝાડ સરેરાશ કેટલા કિલોગ્રામ ઉત્પાદન આપે છે ? 20 થી 40 કિલોગ્રામ 10 થી 20 કિલોગ્રામ 50 થી 70 કિલોગ્રામ 5 થી 10 કિલોગ્રામ 20 થી 40 કિલોગ્રામ 10 થી 20 કિલોગ્રામ 50 થી 70 કિલોગ્રામ 5 થી 10 કિલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાયાલિસીસની સારવાર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે ? લીવર હૃદય કિડની ફેફસાં લીવર હૃદય કિડની ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP