GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મગફળીમાં તેલના ટકા કેટલા હોય છે ? 30 થી 32 ટકા 48 થી 50 ટકા 18 થી 20 ટકા 60 થી 62 ટકા 30 થી 32 ટકા 48 થી 50 ટકા 18 થી 20 ટકા 60 થી 62 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'કાઢી નાખવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. હાંકી કાઢવું ઉપાડી જવું સ્મશાને લઈ જવું રદ કરવું હાંકી કાઢવું ઉપાડી જવું સ્મશાને લઈ જવું રદ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મ્યુરેટ ઓફ પોટાસમાં કેટલા ટકા પોટાસ હોય છે ? 26 18 60 46 26 18 60 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? રવિશંકર મહારાજ વિનોબા ભાવે કાકા કાલેલકર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર મહારાજ વિનોબા ભાવે કાકા કાલેલકર રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દુનિયાનો એવો કયો દેશ કે જેણે પ્રથમ પ્રયત્નમાં જ મંગળ મિશન સફળ કર્યું ? રશિયા ભારત ચીન અમેરિકા રશિયા ભારત ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી કયું વેલાવાળું શાકભાજી નથી ? ગલકા કંકોડા તરિયાં કોબીજ ગલકા કંકોડા તરિયાં કોબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP