GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કૃષિ વિસ્તરણ માટે રાજ્ય સરકાર કઈ સામૂહિક પ્રવૃત્તિ યોજે છે ? પતંગ મહોત્સવ રણ મહોત્સવ કૃષિ મહોત્સવ વાઈબ્રન્ટ ગુજરાત પતંગ મહોત્સવ રણ મહોત્સવ કૃષિ મહોત્સવ વાઈબ્રન્ટ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મગફળીમાં તેલના ટકા કેટલા હોય છે ? 60 થી 62 ટકા 18 થી 20 ટકા 48 થી 50 ટકા 30 થી 32 ટકા 60 થી 62 ટકા 18 થી 20 ટકા 48 થી 50 ટકા 30 થી 32 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય રીતે જોડાઈ છે ? પો + અક = પાવક નિસ્ + રસ = નીરસ શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ પ્ર + ઈક્ષક = પ્રેક્ષક પો + અક = પાવક નિસ્ + રસ = નીરસ શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ પ્ર + ઈક્ષક = પ્રેક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'શશીમુખ' સમાસનો કયો વિગ્રહ સાચો છે ? શશી એ જ મુખ શશીનું મુખ શશી જેવું મુખ શશી એટલે મુખ શશી એ જ મુખ શશીનું મુખ શશી જેવું મુખ શશી એટલે મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાનની ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય અને નાના પાનની વૃદ્ધિ અટકવી તે ક્યા પોષક તત્વની ખામી દર્શાવે છે ? કૅલ્શિયમ લોહ મૅગ્નેશિયમ બોરોન કૅલ્શિયમ લોહ મૅગ્નેશિયમ બોરોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) She asked me ___ would help her. whom, she if, I who, I if, me whom, she if, I who, I if, me ANSWER DOWNLOAD GUJARATI MCQ APP