GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ? જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) અળસિયા દ્વારા તૈયાર થયું ખાતર કયા નામે ઓળખાય છે ? વર્મીકમ્પોસ્ટ ફાર્મ યાર્ડ મેન્યુર બાયોકમ્પોસ્ટ ગ્રીન મેન્યુર વર્મીકમ્પોસ્ટ ફાર્મ યાર્ડ મેન્યુર બાયોકમ્પોસ્ટ ગ્રીન મેન્યુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) She was so late that she ___ catch the flight. cannot is not could not does not cannot is not could not does not ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "ખરે નરે ખર થાવું." - અલંકાર ઓળખાવો. અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'કાઢી નાખવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. હાંકી કાઢવું ઉપાડી જવું સ્મશાને લઈ જવું રદ કરવું હાંકી કાઢવું ઉપાડી જવું સ્મશાને લઈ જવું રદ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દુનિયાનો એવો કયો દેશ કે જેણે પ્રથમ પ્રયત્નમાં જ મંગળ મિશન સફળ કર્યું ? અમેરિકા ચીન ભારત રશિયા અમેરિકા ચીન ભારત રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP