GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કયો શબ્દ 'અરવિંદ' નો સમાનાર્થી નથી ? પદ્મ કમલેશ પંકજ સરોજ પદ્મ કમલેશ પંકજ સરોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આ સિંચાઈ પદ્ધતિ વધુ ઊંચાઈ ધરાવતા પાકમાં વાપરી શકાતી નથી. ટપક સિંચાઈ પદ્ધતિ ફુવારા સિંચાઈ પદ્ધતિ ક્યારા પિયત પદ્ધતિ પોરસ પાઈપ સિંચાઈ પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ ફુવારા સિંચાઈ પદ્ધતિ ક્યારા પિયત પદ્ધતિ પોરસ પાઈપ સિંચાઈ પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘છાક’ શબ્દનો સમાનાર્થી કયો શબ્દ છે ? થાક શાકભાજી ફર્ક કેફ થાક શાકભાજી ફર્ક કેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દુનિયાનો એવો કયો દેશ કે જેણે પ્રથમ પ્રયત્નમાં જ મંગળ મિશન સફળ કર્યું ? ભારત અમેરિકા રશિયા ચીન ભારત અમેરિકા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) અર્ધવેલડી મગફળીની ગુજરાતમાં વવાતી એક જાત. જીજી-4 જીજી-20 જીજી-2 જીજી-12 જીજી-4 જીજી-20 જીજી-2 જીજી-12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી સાચી જોડણી શોધો. કબૂતર સ્મીત સહાનુભૂતી અર્ધનીમિલીત કબૂતર સ્મીત સહાનુભૂતી અર્ધનીમિલીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP