બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ બહુકોષી હોવા છતાં કોષસ્તરીય આયોજન ધરાવે છે ? સછિદ્ર નુપૂરક પૃથુકૃમિ સંધિપાદ સછિદ્ર નુપૂરક પૃથુકૃમિ સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નામકરણ કરનાર સંશોધકના નામનો ઉલ્લેખ કોના પછી એને કઈ રીતે થાય ? જાતિ અને સંક્ષિપ્ત પ્રજાતિ અને સંક્ષિપ્ત પ્રજાતિ અને મોટી લિપિ જાતિ અને નાની લિપિ જાતિ અને સંક્ષિપ્ત પ્રજાતિ અને સંક્ષિપ્ત પ્રજાતિ અને મોટી લિપિ જાતિ અને નાની લિપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકીય કોષની દ્વિકીય અવસ્થામાં કોલ્ચિસિન ઉમેરવાથી શું થાય છે ? DNA બેવડાય સેન્ટ્રોમિયરના નિર્માણને અવરોધે સમભાજન અવરોધે સમભાજનીય ત્રાકના નિર્માણને અવરોધે DNA બેવડાય સેન્ટ્રોમિયરના નિર્માણને અવરોધે સમભાજન અવરોધે સમભાજનીય ત્રાકના નિર્માણને અવરોધે ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: કોલ્ચિસિન ત્રાકને અવરોધે છે.)
બાયોલોજી (Biology) અર્ધીકરણ-1 અર્ધસૂત્રણ વિભાજન છે અને અર્ધીકરણ-II સમસૂત્રણ વિભાજન છે કારણ કે, વ્યતીકરણ પામે છે. રંગસૂત્રીકાનું અલગીકરણ સમજાત રંગસૂત્રની જોડ બને છે. સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. વ્યતીકરણ પામે છે. રંગસૂત્રીકાનું અલગીકરણ સમજાત રંગસૂત્રની જોડ બને છે. સમજાત રંગસૂત્રોના અલગ થવાની ઘટના છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ – II સમસૂત્રિભાજન છે જેમાં રંગસૂત્રની રંગસૂત્રિકા છૂટી પડે છે.)
બાયોલોજી (Biology) લિંગભેદની દ્રષ્ટિએ વાઉચેરિયા કેવાં પ્રાણી છે ? ઉભયલિંગી દ્વિલિંગી એકલિંગી આપેલ તમામ ઉભયલિંગી દ્વિલિંગી એકલિંગી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હર્બેરીયમ પત્રકની જમણી બાજુએ રાખેલ જગ્યામાં લખવાની ચોક્કસ માહિતીનો ક્રમ પસંદ કરો : વૈજ્ઞાનિક નામ-કુળ-પ્રચલિત નામ-પ્રાપ્તિસ્થાન પ્રચલિત નામ-કુળ-પ્રાપ્તિસ્થાન-વૈજ્ઞાનિક નામ કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ-પ્રાપ્તિસ્થાન પ્રાપ્તિસ્થાન-કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ વૈજ્ઞાનિક નામ-કુળ-પ્રચલિત નામ-પ્રાપ્તિસ્થાન પ્રચલિત નામ-કુળ-પ્રાપ્તિસ્થાન-વૈજ્ઞાનિક નામ કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ-પ્રાપ્તિસ્થાન પ્રાપ્તિસ્થાન-કુળ-પ્રચલિત નામ-વૈજ્ઞાનિક નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP