GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ? પુત્રી/ભત્રીજી નણંદ/ભાભી કાકી/મામી બહેન/ફઈબા પુત્રી/ભત્રીજી નણંદ/ભાભી કાકી/મામી બહેન/ફઈબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સામાન્ય ઉષ્ણતામાને હવામાં કયા વિટામિનનું ઓક્સિડેશન બહુ જલ્દીથી થાય છે ? વિટામિન K વિટામિન A વિટામિન D એસ્કોર્બિક (Ascorbic) એસિડ (વિટામિન C) વિટામિન K વિટામિન A વિટામિન D એસ્કોર્બિક (Ascorbic) એસિડ (વિટામિન C) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ સર્વગ્રાહી યોજના, મહિલાઓ અને બાળકોનું ગેરકાયદે જાતીય શોષણ અને દેહવ્યાપાર અટકાવવા, બચાવ અને તેઓના પુનઃવસન માટે ગુજરાત સરકારશ્રી દ્વારા અમલી બનાવવામાં આવી છે. કુંવરબાઈનું મામેરૂ ઉજાલા ઉજ્જવલા પ્રોજેક્ટ નહારી કેન્દ્ર કુંવરબાઈનું મામેરૂ ઉજાલા ઉજ્જવલા પ્રોજેક્ટ નહારી કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સંધિ જોડો : સત્ + નારી સદ્યનારી સત્યનારી સતનારી સન્નારી સદ્યનારી સત્યનારી સતનારી સન્નારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો : થોડુંઘણું મધ્યમપદલોપી દ્વિગુ દ્વન્દ્વ ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ દ્વન્દ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) નિપાત શોધો : હું શાળામાં જ હતો. માં હું જ શાળા માં હું જ શાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP