GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી મંડળીનું નાણાકીય વર્ષ કઈ તારીખે સમાપ્ત થાય છે ? પેટાનિયમથી ઠરાવેલ તારીખે 30મી સપ્ટેમ્બર 31 મી માર્ચ 30મી જૂન પેટાનિયમથી ઠરાવેલ તારીખે 30મી સપ્ટેમ્બર 31 મી માર્ચ 30મી જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શ્રી જી. પ્રણવ સાઈ રેડી ને 2018માં કઈ રમત માટે અર્જુન એવૉર્ડ આપવામાં આવેલ છે ? ફૂટબોલ ટેબલ ટેનિસ હોકી કબડ્ડી ફૂટબોલ ટેબલ ટેનિસ હોકી કબડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ, 1961માં કુલ કેટલી કલમો છે ? 165 180 170 172 165 180 170 172 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) બાબરના સમકાલીન કયા શાસક ઉપર બાબરે ક્યારે પણ આક્રમણ કર્યું ન હતું ? ટીપુ સુલતાન સિરાજ-ઉદ્-દોલા રાણા સાંગા સમ્રાટ કૃષ્ણદેવરાય ટીપુ સુલતાન સિરાજ-ઉદ્-દોલા રાણા સાંગા સમ્રાટ કૃષ્ણદેવરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં બંધ બેસતી ન હોય તેવી સંખ્યા ઓળખી બતાવો :૩, 8, 15, 24, 34, 48, 63 15 34 48 24 15 34 48 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) The keys that you ___ yesterday ___by her. lose, found lost, were found lost, found loss, find lose, found lost, were found lost, found loss, find ANSWER DOWNLOAD GUJARATI MCQ APP