સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ?

મરઈત મૂર્તિકલા
મથુરા મૂર્તિકલા
ગાંધાર મૂર્તિકલા
મૌર્ય મૂર્તિકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___

જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે.
જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે.
મરજિયાત છે.
ફરજીયાત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વલ્કલ' એટલે શું ?

ખાદીનું વસ્ત્ર
ઝાડની છાલનું વસ્ત્ર
ઝીણું વસ્ત્ર
રેશમી વસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય ઉદ્યાન અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન - આસામ
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન
બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન - મહારાષ્ટ્ર
કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)નું વડુમથક ક્યાં આવેલું છે ?

મોસ્કો
પેરિસ
લન્ડન
જીનિવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP