GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં પ્રત્યેક સભાસદને કેટલા મત આપવા મળે છે ?

એક પણ નહીં
ધારણ કરેલ શેરની સંખ્યાના પ્રમાણમાં
એક
મંડળીમાં મૂકેલ ડિપોઝીટના પ્રમાણમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના મતદારો કોણ હોય છે ?

સભાસદો
અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
ગ્રામપંચાયતના સભ્યો
ગામના નાગરિકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP