બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ ખુલ્લું પરિવહનતંત્ર ધરાવે છે ? ઊભયજીવી સંધિપાદ નુપૂરક સરીસૃપ ઊભયજીવી સંધિપાદ નુપૂરક સરીસૃપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફોસ્ફોડાય-ઈસ્ટર બંધનું સ્થાન બે ન્યુક્લિઓટાઈડના કયા ક્રમના કાર્બન વચ્ચે હોય છે ? 3, 3 2, 5 3, 5 1, 5 3, 3 2, 5 3, 5 1, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણની કઈ અવસ્થામાં સમજાત રંગસૂત્રો છૂટા પડે જ્યારે તે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે ? ભાજનોત્તરાવસ્થા-I ભાજનાવસ્થા-I ભાજનાવસ્થા-II ભાજનોત્તરાવસ્થા-II ભાજનોત્તરાવસ્થા-I ભાજનાવસ્થા-I ભાજનાવસ્થા-II ભાજનોત્તરાવસ્થા-II ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ભાજનોત્તરાવસ્થા-I માં દ્વિધ્રુવીય ત્રાકના સંકોચન સાથે સમજાત રંગસૂત્રની જોડના રંગસૂત્ર અલગ-અલગ ધ્રુવ તરફ ગતિ કરે છે, જેની રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે.)
બાયોલોજી (Biology) રંગસૂત્ર માટે અસત્ય વિધાન જણાવો. દરેક સજીવમાં વારસાગત લક્ષણ માટે જવાબદાર આપેલ તમામ ન્યુક્લિઈક ઍસિડનો મુખ્ય ઘટક કોષન કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના દરેક સજીવમાં વારસાગત લક્ષણ માટે જવાબદાર આપેલ તમામ ન્યુક્લિઈક ઍસિડનો મુખ્ય ઘટક કોષન કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ કયું છે ? ફૂગ લાઈકેન લીલ આવૃત બીજધારી ફૂગ લાઈકેન લીલ આવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પૂર્વાવસ્થા-I ના સંદર્ભમાં અસંગત તબક્કો કયો ? ઈન્ટરકાઈનેસીસ ડાયકાઈનેસીસ ડિપ્લોટીન લેપ્ટોટીન ઈન્ટરકાઈનેસીસ ડાયકાઈનેસીસ ડિપ્લોટીન લેપ્ટોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP