PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્ન તારીખોમાંથી, કઈ તારીખે પૃથ્વી થી સૂર્ય સુધીનું અંતર સૌથી વધુ હોય છે ?

21મી જૂન
4થી જુલાઈ
3જી જાન્યુઆરી
22મી ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ઉત્તર થી દક્ષિણમાં નિમ્નમાંથી કઈ ગોઠવણી સાચી છે ?

પાલનપુર, આણંદ, અમદાવાદ, ભાવનગર
અમદાવાદ, ભાવનગર, આણંદ, પાલનપુર
પાલનપુર, અમદાવાદ, આણંદ, ભાવનગર
પાલનપુર, ભાવનગર, આણંદ, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં ચૂંટણી પંચ માટે નિમ્નમાંથી કયું વિધાન સાચું છે ?
(1) તે ભારતનાં રાષ્ટ્રપતિની ચુંટણીનું આયોજન કરે છે.
(2) તે મહાનગર પાલિકાઓની ચુંટણીનું આયોજન કરે છે.
(3) તેની સ્થાપના વર્ષ 1952 માં થઈ હતી.
(4) તે એક બંધારણીય સંસ્થા છે.

ફક્ત 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 1 અને 4
ફકત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
2022 ગણતંત્ર દિવસ પરેડમાં નિમ્ન રાજ્યોની ઝાંખીઓમાંથી કયા રાજ્યની ઝાંખીએ શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત કર્યો ?

ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
સૂર્ય થી તેમના અંતરનાં ક્રમ પ્રમાણે, કયો ગ્રહ મંગળ અને યુરેનસની વચ્ચે સ્થિત છે ?

ગુરૂ અને શનિ
શનિ
પૃથ્વી અને ગુરૂ
શનિ અને પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી ક્યું વિધાન પાટણ માટે ખોટું છે ?
(1) તે ચાવડા શાસકોની રાજધાની હતી.
(2) 18મી અને 19મી શતાબ્દીમાં તે બરોડા રાજ્યનો ભાગ હતો.
(3) પાટણ જીલ્લાની રચના 2008 માં થઈ.
(4) આ જીલ્લામાં ગુજરાત સોલર પાર્ક છે.

ફક્ત 2 અને 3
ફક્ત 3
ફક્ત 2
ફક્ત 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP