PSI Prelim Exam Paper (06-03-2022) મહાકાલી નદી પર પુલ નિર્માણ માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે ? નેપાળ ભૂતાન મ્યાનમાર બાંગ્લાદેશ નેપાળ ભૂતાન મ્યાનમાર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્ન બંધને નદી સાથે ગોઠવો.(1) તેહરી બંધ(2) ભાકરા નાંગલ (3) હિરાકુડ (4) નાગાર્જુન સાગર(a) કૃષ્ણા (b) સતલજ(c) ભગીરથી (d) મહાનદી 1c, 2b, 3d, 4a 1b, 2c, 3a, 4d 1d, 2c, 3a, 4b 1c, 2b, 3a, 4d 1c, 2b, 3d, 4a 1b, 2c, 3a, 4d 1d, 2c, 3a, 4b 1c, 2b, 3a, 4d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) x ને ઓળખો. 8, x, 64, 125, 216 33 27 25 31 33 27 25 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) એક છોકરીની ઓળખાણ આપતા વિપીન કહે છે ___ તેની માતા મારી સાસુની એકમાત્ર દીકરી છે. તે છોકરી સાથે શો સંબંધ છે ? કાકા ભાઈ પતિ પિતા કાકા ભાઈ પતિ પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) x ને ઓળખો. 9, 18, 6, 12, 4, x 8 10 7 9 8 10 7 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્ન રાજ્યોને તેમની રાજધાની સાથે જોડો.(1) અરૂણાચલ પ્રદેશ(2) મણિપુર (3) મેઘાલય (4) મિઝોરમ(a) શિલોંગ(b) ઐઝવાલ (c) ઈટાનગર (d) ઈમ્ફાલ 1c, 2d, 3b, 4a 1c, 2d, 3a, 4b 1d, 2c, 3a, 4b 1a, 2b, 3d, 4c 1c, 2d, 3b, 4a 1c, 2d, 3a, 4b 1d, 2c, 3a, 4b 1a, 2b, 3d, 4c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP