PSI Prelim Exam Paper (06-03-2022) ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ સાઈન્સ એ ભારતના સૌથી શક્તિશાળીઓમાનું એક સુપર કોમ્પ્યુટર બનાવ્યું છે આ સુપર કોમ્પ્યુટરનું નામ શું છે ? પરમ પરશુ પરમ પ્રવેગ પરમ ગરૂડા આમાંથી કોઈ નહીં પરમ પરશુ પરમ પ્રવેગ પરમ ગરૂડા આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ભારતને સ્વતંત્રતા મળી તે દિવસે ઇંગ્લેન્ડનાં પ્રધાનમંત્રી કોણ હતા ? સ્ટેનલી બાલ્ડવીન ક્લીમેન્ટ એટલી વિન્સ્ટન્ ચર્ચિલ ચેમ્બરલૅન સ્ટેનલી બાલ્ડવીન ક્લીમેન્ટ એટલી વિન્સ્ટન્ ચર્ચિલ ચેમ્બરલૅન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) એક છોકરીની ઓળખાણ આપતા વિપીન કહે છે ___ તેની માતા મારી સાસુની એકમાત્ર દીકરી છે. તે છોકરી સાથે શો સંબંધ છે ? પતિ કાકા ભાઈ પિતા પતિ કાકા ભાઈ પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નીચેના બંધારણીય સુધારાઓ તે સમયનાં ભારતનાં રાષ્ટ્રપતિ સાથે ગોઠવો. (1) 25મો સુધારો (2) 50મો સુધારો (3) 75મો સુધારો (4) 100મો સુધારો(a) એસ ડી શર્મા(b) જ્ઞાની ઝૈલ સિંઘ (c) વિ વિ ગિરી(d) પ્રણવ મુખર્જી 1c, 2a, 3b, 4d 1c, 2b, 3a, 4d 1b, 2c, 3a, 4d 1a, 2b, 3d, 4c 1c, 2a, 3b, 4d 1c, 2b, 3a, 4d 1b, 2c, 3a, 4d 1a, 2b, 3d, 4c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) x ને ઓળખો. 5, 11, 23, x, 95, 191 51 41 47 53 51 41 47 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) x ને ઓળખો. 1, 2, 4, x, 28, 33, 198 7 8 9 10 7 8 9 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP