PSI Prelim Exam Paper (06-03-2022) દાગીના બનાવવા માટે સામાન્ય રીતે સોનામાં મિશ્રિત કરવામાં આવતું ધાતું ___ છે. ચાંદી લોઢું ઝિંક તાંબુ ચાંદી લોઢું ઝિંક તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ખૂટતી સંખ્યાને ઓળખો. 2, 5, 7, 12, x, 31, 50 23 25 21 19 23 25 21 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) 1999 માં કારગીલ યુદ્ધનાં સમયે ભારતનાં રક્ષા મંત્રી કોણ હતાં ? જ્યોર્જ ફર્નાન્ડીઝ મનોહર પરિકર જશવંત સિંગ અરૂણ જટલી જ્યોર્જ ફર્નાન્ડીઝ મનોહર પરિકર જશવંત સિંગ અરૂણ જટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ગોવિંદ ઉત્તર તરફ ચાલે છે, પછી તે જમણે વળી અને પછી તેના ડાબે વળે છે. 1 કિમી બાદ, તે ફરીથી ડાબે વળે છે. હવે તે કઈ દિશામાં ચાલે છે ? ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) વાહનોને તેમના ઉત્પાદન કરતી કંપની સાથે જોડો. (1) સ્કોડા(2) ડસ્ટર (3) સેન્ટ્રો (4) ડીઝાયર (a) રૅનાલ્ટ (b) હ્યુડઈ (c) મારૂતિ સુઝુકી (d) વોલ્કસવેગન 1d, 2a, 3b, 4c 1a, 2d, 3b, 4c 1d, 2a, 3c, 4b 1d, 2b, 3c, 4c 1d, 2a, 3b, 4c 1a, 2d, 3b, 4c 1d, 2a, 3c, 4b 1d, 2b, 3c, 4c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નીચેનાં મુખ્યમંત્રીઓનાં નામ રાજ્યો સાથે ગોઠવો. (1) વાય એસ જગન મોહન રેડ્ડી (2) ચંદ્રશેખર રાવ(3) એમ કે સ્ટાલીન (4) પિનારાઈ વિજયન (a) તેલંગાણા (b) તમિલનાડુ (c) આંધ્ર પ્રદેશ (d) કેરળ 1a, 2c, 3d, 4b 1d, 2b, 3c, 4a 1b, 2d, 3a, 4c 1c, 2a, 3b, 4d 1a, 2c, 3d, 4b 1d, 2b, 3c, 4a 1b, 2d, 3a, 4c 1c, 2a, 3b, 4d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP