GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નવું નામ આપવામાં આવ્યું છે ?

કૃષ્ણ કુટીર
શિશુ કુટીર
નંદ ઘર
યશોદા ઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ફકત સ્તનપાન કરતું બાળક 24 કલાકમાં કેટલી વખત પેશાબ કરે તો માનવું કે બાળકને માતાનું.દૂધ પૂરતું છે ?

3 વખત
5 વખત
6 વખત
4 વખત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP