GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતમાં બનેલ પ્રથમ મિસાઈલ નૌકાનું નામ શું છે ? વિરાટ વિક્રમાદિત્ય વિભૂતિ અરિહંત વિરાટ વિક્રમાદિત્ય વિભૂતિ અરિહંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી ક્યો મોગલ બાદશાહ નિરક્ષર હતો ? અકબર હુમાયુ બાબર શાહજહાં અકબર હુમાયુ બાબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી વાંગળી વાંસોડ વાંસણી વાંસલો વાંગળી વાંસોડ વાંસણી વાંસલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નવું બૅન્કરૃપ્ટસી બિલ (Bankruptcy Bill) લોકસભાએ ક્યારે પસાર કર્યું ? 7 મે, 2016 5 મે, 2016 6 મે, 2016 2 મે, 2016 7 મે, 2016 5 મે, 2016 6 મે, 2016 2 મે, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકોના વાલીઓમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ? વાત્સલ્ય દિવસ મમતા દિવસ કિશોરી દિવસ બાલ દિવસ વાત્સલ્ય દિવસ મમતા દિવસ કિશોરી દિવસ બાલ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP