GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ બાળકને કરાવવાથી બાળકના નાના સ્નાયુઓનો વિકાસ થાય છે ? દોરડા કુદવવા પકડદાન ઇંટ પર ચાલવાથી ફાડકામ દોરડા કુદવવા પકડદાન ઇંટ પર ચાલવાથી ફાડકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. અનુષ્ટુપ હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા અનુષ્ટુપ હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) અલંકાર ઓળખાવો : નિસર્ગના મુખ પર જાણે આનંદનો સાગર હિલોળાતો હતો. અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા યમક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) “Shakuntalam” ___ by Kalidasa. written wrote writes is written written wrote writes is written ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) 'વાડ થઈને ચીભડાં ગળે' - કહેવતનો અર્થ આપો રક્ષક જ ભક્ષક બને. વાડ જ ચીભડાં ખાઈ જાય. વાડને ટેટી - તરબૂચ ભાવે. વાડ વગર વેલો ના ચડે. રક્ષક જ ભક્ષક બને. વાડ જ ચીભડાં ખાઈ જાય. વાડને ટેટી - તરબૂચ ભાવે. વાડ વગર વેલો ના ચડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખાય છે ? સારસ કીંગફીશર ફ્લેમિંગો મોર સારસ કીંગફીશર ફ્લેમિંગો મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP