GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી વાંગળી વાંસણી વાંસલો વાંસોડ વાંગળી વાંસણી વાંસલો વાંસોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) માતા અને બાળકને અપાતી રસીના કાર્ડને શું કહેવાય ? કૃપા કાર્ડ મા કાર્ડ આઈ.એમ.સી.કાર્ડ મમતા કાર્ડ કૃપા કાર્ડ મા કાર્ડ આઈ.એમ.સી.કાર્ડ મમતા કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) અલંકાર ઓળખાવો : નિસર્ગના મુખ પર જાણે આનંદનો સાગર હિલોળાતો હતો. યમક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા યમક ઉપમા અનન્વય ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? મહિનાના ચોથા શુક્રવારે દર મંગળવારે મહિનાના બીજા મંગળવારે દર શનિવારે મહિનાના ચોથા શુક્રવારે દર મંગળવારે મહિનાના બીજા મંગળવારે દર શનિવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) લેખાનુદાન એટલે શું ? નાણાં ખરડાને મંજૂરી અપાય તે ધારાગૃહ જે બજેટને મંજૂરી આપે તે નવા નાણાંકીય વર્ષ માટે અંદાજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે. એકત્રિત નિધિમાંથી ખર્ચને મંજૂરી અપાય તે નાણાં ખરડાને મંજૂરી અપાય તે ધારાગૃહ જે બજેટને મંજૂરી આપે તે નવા નાણાંકીય વર્ષ માટે અંદાજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે. એકત્રિત નિધિમાંથી ખર્ચને મંજૂરી અપાય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) The speeding truck collided with a ___ bus. stationer station stationery stationary stationer station stationery stationary ANSWER DOWNLOAD GUJARATI MCQ APP