GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ?

દર છ માસે
દર વર્ષે
દર ત્રણ વર્ષે
દર ત્રણ માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
લેખાનુદાન એટલે શું ?

નાણાં ખરડાને મંજૂરી અપાય તે
એકત્રિત નિધિમાંથી ખર્ચને મંજૂરી અપાય તે
નવા નાણાંકીય વર્ષ માટે અંદાજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે.
ધારાગૃહ જે બજેટને મંજૂરી આપે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP