GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળ વિકાસના તબક્કા અનુસાર બાળક કઈ ઉંમરે અવાજની દિશામાં માથું ફેરવે છે ? 1 થી 2 માસે 2 થી 3 માસે 3 થી 6 માસે જન્મથી 1 માસે 1 થી 2 માસે 2 થી 3 માસે 3 થી 6 માસે જન્મથી 1 માસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સમાનાર્થી શબ્દ લખો : 'અનુજ્ઞા' આજ્ઞા પરવાનગી અવજ્ઞા હુકમ આજ્ઞા પરવાનગી અવજ્ઞા હુકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળક છ માસનું થાય ત્યાં સુધી તેને શું આપવું જોઈએ ? ઢીલો ખોરાક માતાનું દૂધ અને પાણી માતાના દૂધ સાથે બકરીનું દૂધ ફકત માતાનું દૂધ ઢીલો ખોરાક માતાનું દૂધ અને પાણી માતાના દૂધ સાથે બકરીનું દૂધ ફકત માતાનું દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) રૂઢિપ્રયોગનો અર્થ લખો : કોઠી ધોઈને કાદવ કાઢવો. કોઠી સાક કરવી ચોંટેલો કાદવ કાઢવો નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી કામમાં સફળતા મળવી કોઠી સાક કરવી ચોંટેલો કાદવ કાઢવો નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી કામમાં સફળતા મળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સગર્ભાવસ્થા દરમિયાન કેટલા ટકા કરતા ઓછું હિમોગ્લોબીનનું પ્રમાણ હોય તો માતા એનિમિક કહેવાય ? 12% 13% 14% 11% 12% 13% 14% 11% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ફકત સ્તનપાન કરતું બાળક 24 કલાકમાં કેટલી વખત પેશાબ કરે તો માનવું કે બાળકને માતાનું.દૂધ પૂરતું છે ? 6 વખત 3 વખત 4 વખત 5 વખત 6 વખત 3 વખત 4 વખત 5 વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP