Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નીચેના પૈકી કઈ કૃમિ નાશક દવા છે ?

કાલ્બેન્ડોઝોલ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
આલ્બેન્ડોઝોલ
બાલ્બેન્ડોઝોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શાની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ?

ઝીંક
પોટેશિયમ
આયોડિન
કેલ્શિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP