GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) દ્રાક્ષની ખેતી એટલે ___ ? મેરી કલ્ચર સીલ્વી કલ્ચર વાટી કલ્ચર વેજી કલ્ચર મેરી કલ્ચર સીલ્વી કલ્ચર વાટી કલ્ચર વેજી કલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) તરૂણીનું બી.એમ.આઈ. 18.5 કરતાં ઓછું હોય તો તે શું સૂચવે છે ? કુપોષણ તંદુરસ્ત વધુ વજન મેદસ્વી કુપોષણ તંદુરસ્ત વધુ વજન મેદસ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) Which spelling is correct ? equivalent equivelent iquivelen aquivelant equivalent equivelent iquivelen aquivelant ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે ? બીસીજી પેન્ટાવેલન્ટ ત્રિગુણી ઓરી બીસીજી પેન્ટાવેલન્ટ ત્રિગુણી ઓરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) 'મામલતદાર, તબિયત, આબેહૂબ' - મૂળ કઈ ભાષાના શબ્દો છે ? મરાઠી કન્નડ અંગ્રેજી અરબી મરાઠી કન્નડ અંગ્રેજી અરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શાની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ? કેલ્શિયમ આયોડિન ઝીંક પોટેશિયમ કેલ્શિયમ આયોડિન ઝીંક પોટેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP