GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમિયાન શાની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં લોહતત્ત્વ કેલ્શિયમ વિટામિન અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં લોહતત્ત્વ કેલ્શિયમ વિટામિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) 3, 5, 8, 12, 17, ___, 30, 38 શ્રેણી પૂર્ણ કરવા માટે નીચેનામાંથી કયો અંક યોગ્ય ગણાય ? 23 24 25 22 23 24 25 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું ? વડોદરા અમદાવાદ જામનગર રાજકોટ વડોદરા અમદાવાદ જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) Will you allow her ___ ? is singing to sing sing sings is singing to sing sing sings ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : દર પખવાડિયે નીકળતું સામયિક પાક્ષિક દૈનિક સાપ્તાહિક માસિક પાક્ષિક દૈનિક સાપ્તાહિક માસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) છંદ ઓળખાવો : દૈવી વૈમાનિકોના વિરતિભવન શો, સિદ્ધ શૈલેશ ઊભો ! મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત શિખરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP