GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? વિરુદ્ધાર્થી આધિત પદ પર્યાયવાચી પ્રશ્નવાચક વિરુદ્ધાર્થી આધિત પદ પર્યાયવાચી પ્રશ્નવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકોના વાલીઓમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ? મમતા દિવસ કિશોરી દિવસ વાત્સલ્ય દિવસ બાલ દિવસ મમતા દિવસ કિશોરી દિવસ વાત્સલ્ય દિવસ બાલ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતીય રેલવેએ ધુમ્મસથી બચવા 2016માં કયું યંત્ર વિકસાવ્યું છે ? ફેધમ ત્રિનેત્ર ફોગયંત્ર સિગ્નલ ફેધમ ત્રિનેત્ર ફોગયંત્ર સિગ્નલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કબડ્ડીની રમતમાં 'ઘેરો તોડવો' કૌશલ્ય કયા પક્ષનું છે ? બચાવ પક્ષ બંને પક્ષ ચડાઈ કરનાર પક્ષ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં બચાવ પક્ષ બંને પક્ષ ચડાઈ કરનાર પક્ષ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ___ you ___ his advice, you could have won. If, follow Unless follow If, not Had, followed If, follow Unless follow If, not Had, followed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. તેણે વાદળી હતી ચડ્ડી તેણે વાદળી હતી ચડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP