GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સરકાર હારા ચાલતા કાર્યકમમાં વિટામિન 'એ' બાય એન્યુઅલ રાઉન્ડ વર્ષમાં કયા મહિનાઓમાં આપવામાં આવે છે ? માર્ચ અને સપ્ટેમ્બર એપ્રિલ અને મે ફેબ્રુઆરી અને ઓગસ્ટ જાન્યુઆરી અને જૂન માર્ચ અને સપ્ટેમ્બર એપ્રિલ અને મે ફેબ્રુઆરી અને ઓગસ્ટ જાન્યુઆરી અને જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સમાનાર્થી શબ્દ લખો : 'અનુજ્ઞા' પરવાનગી આજ્ઞા હુકમ અવજ્ઞા પરવાનગી આજ્ઞા હુકમ અવજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે ? ચેતેશ્વર પૂજારા ચેતન ચૌહાણ વિનુ માંકડ પાર્થિવ પટેલ ચેતેશ્વર પૂજારા ચેતન ચૌહાણ વિનુ માંકડ પાર્થિવ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કબડ્ડીની રમતમાં 'ઘેરો તોડવો' કૌશલ્ય કયા પક્ષનું છે ? ચડાઈ કરનાર પક્ષ બંને પક્ષ બચાવ પક્ષ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ચડાઈ કરનાર પક્ષ બંને પક્ષ બચાવ પક્ષ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળ વિકાસના તબક્કા અનુસાર બાળક કઈ ઉંમરે અવાજની દિશામાં માથું ફેરવે છે ? 1 થી 2 માસે જન્મથી 1 માસે 3 થી 6 માસે 2 થી 3 માસે 1 થી 2 માસે જન્મથી 1 માસે 3 થી 6 માસે 2 થી 3 માસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) Will you allow her ___ ? is singing to sing sings sing is singing to sing sings sing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP