GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) 'મોહીની અટ્ટમ'કયા રાજ્યનું નૃત્ય છે ? તામીલનાડુ કર્ણાટક કેરળ આંધ્રપ્રદેશ તામીલનાડુ કર્ણાટક કેરળ આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની નોંધણી માટે કેટલા પ્રયોજકો આવશ્યક છે ? 25 10 15 12 25 10 15 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી “વારી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? પાણિ સરોવર પાણી ઘોડો પાણિ સરોવર પાણી ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ અધિનિયમ, નિયમો તથા પેટાનિયમોનો વારંવાર ભંગ કરે તો તેના સ્થાને કોની નિમણૂંક કરવામાં આવે છે ? કેર ટેકર કસ્ટોડિયન સલાહકાર વહીવટદાર કેર ટેકર કસ્ટોડિયન સલાહકાર વહીવટદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની નોંધણી માટેના પ્રયોજકો એક કુટુંબના હોવા જોઈએ ? ના ચોક્કસ નથી રજિસ્ટ્રારની મંજૂરીથી હા ના ચોક્કસ નથી રજિસ્ટ્રારની મંજૂરીથી હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP