GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કબડ્ડી કયા વર્ષથી એશિયન ગેમ્સનો ભાગ બની ? 1945 1975 1990 1997 1945 1975 1990 1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અલંકાર ઓળખાવો : 'રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે !' શ્લેષ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના મતદારો કોણ હોય છે ? અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ગામના નાગરિકો ગ્રામપંચાયતના સભ્યો સભાસદો અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ગામના નાગરિકો ગ્રામપંચાયતના સભ્યો સભાસદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અખબારી સ્વાતંત્ર્ય સૂચક આંકમાં વર્ષ 2016માં 180 દેશમાંથી ભારતનું કયું સ્થાન રહ્યું છે ? 151 133 121 100 151 133 121 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? મહત્વાકાક્ષી મહત્વાકાંક્ષી મહત્ત્વાકાક્ષી મહત્ત્વાકાંક્ષી મહત્વાકાક્ષી મહત્વાકાંક્ષી મહત્ત્વાકાક્ષી મહત્ત્વાકાંક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાંખી.’ - આ કયા પ્રકારનું વાક્ય છે ? પ્રેરક કર્મણિ વિધ્યર્થ કર્તરી પ્રેરક કર્મણિ વિધ્યર્થ કર્તરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP