કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવાય છે ? 3 ડિસેમ્બર 1 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 1 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલ એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) શિખર સંમેલનની યજમાની કયા દેશે કરી હતી ? દક્ષિણ કોરિયા ફિલીપાઇન્સ મલેશિયા ઓસ્ટ્રેલિયા દક્ષિણ કોરિયા ફિલીપાઇન્સ મલેશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત દર વર્ષે કુટુંબદીઠ કેટલા રૂપિયાનું આરોગ્ય કવચ પુરું પાડવામાં આવે છે ? 2 લાખ 5 લાખ 4 લાખ 3 લાખ 2 લાખ 5 લાખ 4 લાખ 3 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક-2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 12મો 11મો 10મો 15મો 12મો 11મો 10મો 15મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં 'બાળ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 14 નવેમ્બર 18 નવેમ્બર 12 નવેમ્બર 20 નવેમ્બર 14 નવેમ્બર 18 નવેમ્બર 12 નવેમ્બર 20 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં GAVI (ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન) ના સભ્ય તરીકે કોની નિમણુક કરવામાં આવી ? ડૉ. એસ.જયશંકર નિર્મલા સીતારામન સ્મૃતિ ઈરાની ડૉ. હર્ષવર્ધન ડૉ. એસ.જયશંકર નિર્મલા સીતારામન સ્મૃતિ ઈરાની ડૉ. હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP