સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ?

જયપ્રકાશ નારાયણ
રાજેન્દ્ર પ્રસાદ
આચાર્ય જે.બી કૃપલાણી
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

ઝવેરચંદ મેઘાણી
ખબરદાર
મોહનદાસ કરમચંદ ગાંઘી
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યુરો કયા દેશનું ચલણ છે ?

ઇંગ્લેન્ડ
કોઈ પણ એક દેશનું નહીં
અમેરિકા
બ્રાઝિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રિકેટનાં ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ કયારે અને કયા દેશ વચ્ચે રમાઇ હતી ?

1879 ઓસ્ટ્રેલીયા - ન્યુઝીલેન્ડ
1880 ઇંગ્લેન્ડ – વેસ્ટ ઇન્ડીઝ
1877 ઓસ્ટ્રેલીયા - ઇંગ્લેન્ડ
1879 ઓસ્ટ્રેલીયા - દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે સોલંકી કાળના કુંડ જોવા મળે છે ?
૧. મોઢેરા
૨. લોટેશ્વર
૩. થાન

માત્ર ૨,૩
માત્ર ૧
માત્ર ૧,૨
૧,૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP