GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ
ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ
ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ
ગ્રહ, ગ્રંથ,ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
લંડન સ્થિત તુસાદ મ્યુઝિયમમાં નીચેના પૈકી કોની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ?

નરેન્દ્ર મોદી
વિરાટ કોહલી
રાહુલ ગાંધી
અરુણ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP