કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ યોજના અંતર્ગત ‘ડોનેટ-એ-પેન્શન’ પહેલ શરૂ કરવામાં આવી ? પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે મહિલાઓ માટે વિષેશ ઉદ્યમિતા પ્રોત્સાહન અભિયાન ‘સમર્થ’ લૉન્ચ કર્યું ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટી, ગુજરાતમાં ઓફિસ ખોલનારી પ્રથમ બહુપક્ષીય એજન્સી કઈ બનશે ? વર્લ્ડ બેંક NDB ADB AIIB વર્લ્ડ બેંક NDB ADB AIIB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની સ્થાપના ક્યા કરાશે ? અમદાવાદ સુરત જામનગર મહેસાણા અમદાવાદ સુરત જામનગર મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચારધામ પ્રોજેક્ટ અંગેની સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આર.કે.ઉપાધ્યાય એલ.કે.મિશ્રા એ.કે.સીકરી પી.કે.શર્મા આર.કે.ઉપાધ્યાય એલ.કે.મિશ્રા એ.કે.સીકરી પી.કે.શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયન શહેર કયું બન્યું ? હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP