કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે સ્કૂલ હેલ્થ કિલનિક્સનું ઉદ્ઘાટન કર્યું ? મહારાષ્ટ્ર કેરળ નવી દિલ્હી આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ નવી દિલ્હી આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન (MCC) ક્યા દેશની પહેલ છે ? અમેરિકા ચીન ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા ચીન ઈંગ્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23 અંતર્ગત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને કેટલા દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિના મુલ્યે આપવાની જોગવાઈ છે ? 300 દિવસ 100 દિવસ 500 દિવસ 1000 દિવસ 300 દિવસ 100 દિવસ 500 દિવસ 1000 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ થિયેટર દિવસ ક્યારે મનાવાય છે ? 28 માર્ચ 26 માર્ચ 25 માર્ચ 27 માર્ચ 28 માર્ચ 26 માર્ચ 25 માર્ચ 27 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે ઈન્ટરનેશનલ મોનસૂન્સ પ્રોજેક્ટ ઓફિસ (IMPO) શરૂ કરવામાં આવી ? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીયરોલોજી, પુણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીયરોલોજી, પુણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2022-23 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ? ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી જીતુ વાઘાણી કનુ દેસાઈ ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી જીતુ વાઘાણી કનુ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP