કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સંસ્થાનવાદી ભારતના સંદર્ભમાં શાહ નવાઝ ખાન, પ્રેમકુમાર સહગલ અને ગુરૂબક્ષસિંહ ધિલ્લોનને શેના માટે યાદ કરવામાં આવે છે ? સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના નેતા તરીકે 1946માં અંતરિમ સરકારના સભ્યો તરીકે બંધારણભામાં પ્રારૂપ સમિતિના સભ્યો તરીકે આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી )ના અધિકારીઓ તરીકે સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના નેતા તરીકે 1946માં અંતરિમ સરકારના સભ્યો તરીકે બંધારણભામાં પ્રારૂપ સમિતિના સભ્યો તરીકે આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી )ના અધિકારીઓ તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજયની વિધાનસભાએ ધર્માંતરણ વિરોધી વિધેયક પસાર કર્યું ? હરિયાણા રાજસ્થાન છત્તીસગઢ આસામ હરિયાણા રાજસ્થાન છત્તીસગઢ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે ઈન્ટરનેશનલ મોનસૂન્સ પ્રોજેક્ટ ઓફિસ (IMPO) શરૂ કરવામાં આવી ? ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીયરોલોજી, પુણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીયરોલોજી, પુણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતમાં સ્થાપિત પુનઃપ્રાપ્ય ઊર્જામાં ટોચનું સ્થાન ક્યા રાજ્યનું છે ? તમિલનાડુ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય નૌસેનાએ ક્યા શહેરમાં ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન આયોજિત કર્યુ હતું ? પણજી કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ પણજી કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના નિર્દેશક (ડાયરેક્ટર) કોણ છે ? વિવેક અગ્નિહોત્રી પ્રકાશ ઝા રોહિત શેટ્ટી સંજય લીલા ભણસાલી વિવેક અગ્નિહોત્રી પ્રકાશ ઝા રોહિત શેટ્ટી સંજય લીલા ભણસાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP