કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્વચ્છાગ્રહ કાર્યક્રમનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? જળ શક્તિ મંત્રાલય આપેલ તમામ સંસ્કૃતિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય જળ શક્તિ મંત્રાલય આપેલ તમામ સંસ્કૃતિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સધર્ન પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (SPIC) દ્વારા ક્યા સ્થળે ફલોટિંગ સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી ? વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) થુથુકુડી (તમિલનાડુ) કોચીન (કેરળ) ભોપાલ (મધ્ય પ્રદેશ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) થુથુકુડી (તમિલનાડુ) કોચીન (કેરળ) ભોપાલ (મધ્ય પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કયા દેશના મહાન ક્રિકેટર શેન વોર્ન (Shane Warne)નું નિધન થયું ? ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝ ન્યૂઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ મેડિકલ ડિવાઈસીઝ પોલિસી 2022નો ડ્રાફ્ટ જારી કર્યો ? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય MSME મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વની પ્રથમ વનસ્પતિ (છોડ) આધારિત COVID-19 વેક્સિન Covifenzને મંજૂરી આપનારો પ્રથમ દેશ કયો બન્યો ? ઈઝરાયેલ કેનેડા ફ્રાંસ UK ઈઝરાયેલ કેનેડા ફ્રાંસ UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે LICમાં કેટલા ટકા સુધીની FDIની મંજૂરી આપી ? 10% 50% 20% 35% 10% 50% 20% 35% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP