GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) એન.સી.યુ.આઈ.નું આખું નામ શું છે ? નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ ઓફ યુનાઈટેડ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડસ્ટ્રીઝ નેશનલ કાઉન્સિલ ઓફ અપલિકમેન્ટ ઓફ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ ઓફ યુનાઈટેડ ઇન્ડિયા નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડસ્ટ્રીઝ નેશનલ કાઉન્સિલ ઓફ અપલિકમેન્ટ ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો. કરુણ ગીતો સાંભળી તે કરુણ ગીતો સાંભળી તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) દુનિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ? રાજકોટ વડોદરા સુરેન્દ્રનગર જામનગર રાજકોટ વડોદરા સુરેન્દ્રનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) એન.આઈ.સી.એમ. નું આખું નામ શું છે ? નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્ટેલીજન્સ કો-ઓષરેટિવ મેનેજમેન્ટ નેશનલ આઈડિયા ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્ટેલીજન્સ કો-ઓષરેટિવ મેનેજમેન્ટ નેશનલ આઈડિયા ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી ક્યાં આવેલું છે ? ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) રીઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું કથન સાચું નથી ? વિદેશી વિનિમય કોશને સુરક્ષિત રાખે છે બૅન્કોની બૅન્કના રૂપમાં કાર્ય કરે છે. દરેક પ્રકારની નોટો બહાર પાડે છે. કેન્દ્ર સરકાર માટે બૅન્કનું કાર્ય પાર પાડે છે વિદેશી વિનિમય કોશને સુરક્ષિત રાખે છે બૅન્કોની બૅન્કના રૂપમાં કાર્ય કરે છે. દરેક પ્રકારની નોટો બહાર પાડે છે. કેન્દ્ર સરકાર માટે બૅન્કનું કાર્ય પાર પાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP