GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ગુજરાતી ભાષાના કૃતિનિષ્ઠ વિવેચનનો પાયો નાખનાર વિવેચક કોણ છે ? દલપતરામ નર્મદ નવલરામ નંદશંકર દલપતરામ નર્મદ નવલરામ નંદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) આઇસીસી ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? લંડન મેલબોર્ન દિલ્હી દુબઈ લંડન મેલબોર્ન દિલ્હી દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સૂર્ય મંડળનો સૌથી મોટો ગ્રહ કયો ? યુરેનસ ગુરૂ પૃથ્વી શનિ યુરેનસ ગુરૂ પૃથ્વી શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ગુજરાતની ઉત્તર – દક્ષિણ લંબાઈ અને પૂર્વ - પશ્ચિમ લંબાઇ વચ્ચે કેટલો તફાવત છે ? 190 કિ.મી. 220 કિ.મી. 90 કિ.મી. 70 કિ.મી. 190 કિ.મી. 220 કિ.મી. 90 કિ.મી. 70 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કયાં આવેલું છે ? ડભોઈ શંખેશ્વર કોબા સુરત ડભોઈ શંખેશ્વર કોબા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) "ગોરમાને પાંચે આંગળિયે પુજયાં....." ગીતના કવિનું નામ જણાવો. રમેશ પારેખ વિનોદ જોશી લાલજી કાનપરિયા અનિલ જોશી રમેશ પારેખ વિનોદ જોશી લાલજી કાનપરિયા અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP