Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
‘શબ્દાર્થો સહિતૌ કાવ્યમ્’ - કાવ્યની વ્યાખ્યા કોણે આપી છે ?

ભામહ
આનંદવર્ધન
મમ્મટ
વિશ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
છંદ ઓળખાવો. “મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો”

પૃથ્વી
શિખરિણી
મંદાક્રાન્તા
ઝૂલણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
પૂર્વ પ્રાથમિક શિક્ષણ કઇ ઉંમરના બાળકોને આપવામાં આવે છે ?

2 થી 5 વર્ષ
3 થી 6 વર્ષ
1 થી 6 વર્ષ
2 થી 6 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP