Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
"ગોરમાને પાંચે આંગળિયે પુજયાં....." ગીતના કવિનું નામ જણાવો.

વિનોદ જોશી
અનિલ જોશી
લાલજી કાનપરિયા
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
રૂઢિપ્રયોગનો અર્થ લખો. - ભાંગરો વાટવો.

રહસ્ય પ્રગટ થવું
છૂપી વાત ખુલ્લી કરવી
ગેરસમજ થવી
બલિદાન આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
ગુજરાતી સાહિત્યની પહેલી કલાત્મક ટૂંકી વાર્તા કઈ છે ?

‘કમાઉ દિકરો’
‘ગોવાલણી’
'મારી કામચલાઉ ધર્મપત્ની'
‘મારી કમલા'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP