સામાન્ય જ્ઞાન (GK)
યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સામેલ 'વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ' ક્યાં આવેલું છે ?

સિક્રી
મહાબલીપુરમ્
કોણાર્ક
હમ્પી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
VRS શું છે ?

આમાંનું કશું નહીં
વિડિયો રેકોર્ડિંગ સીસ્ટમ
વેલ્યુ રજિસ્ટ્રેશન સ્કીમ
વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્રનું ’વંદેમાતરમ’ ગીત કઇ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?

હિંદુછોડો લડત
દાંડીકૂચ
બંગભંગની લડત
ચંપારણ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ઝારખંડ
b) ત્રિપુરા
c) સિક્કિમ
d) ઉતરાખંડ
1) ગેંગટોક
2) અગરતલા
3) દહેરાદૂન
4) રાંચી

a-4, b-3, c-2, d-1
a-4, b-2, c-1, d-3
a-2, b-3, c-4, d-1
a-3, b-1, c-4, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પુરાવા તરીકે નીચેના પૈકી કઇ બાબત કોર્ટમાં ગ્રાહ્ય (માન્ય) છે ?

આરોપીની કબુલાત
ઉપરના તમામ
મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન
પોલીસ સમક્ષનું નિવેદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP