GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
છંદ ઓળખાવો. “મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો”

શિખરિણી
પૃથ્વી
મંદાક્રાન્તા
ઝૂલણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સંદેશા વ્યવહારની પદ્ધતિઓમાં વ્યક્તિ સાથે વપરાતી પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ પદ્ધતિ નથી ?

વાટાઘાટ કરવી
વ્યાખ્યાન
પરામર્શન
ગૃહ મુલાકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP