GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) નીચેનામાંથી કઈ કૃતિ ચંદ્રવદન મહેતાની નથી ? આગગાડી ઉર્ધ્વલોક મંદાકિની બાંધ ગઠરિયાં આગગાડી ઉર્ધ્વલોક મંદાકિની બાંધ ગઠરિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ગુજરાતની ઉત્તર – દક્ષિણ લંબાઈ અને પૂર્વ - પશ્ચિમ લંબાઇ વચ્ચે કેટલો તફાવત છે ? 220 કિ.મી. 70 કિ.મી. 190 કિ.મી. 90 કિ.મી. 220 કિ.મી. 70 કિ.મી. 190 કિ.મી. 90 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ગામની દાયણોને તાલીમની વ્યવસ્થા કોણ કરે છે ? મુખ્ય સેવિકા તબીબી અઘિકારી નર્સ મિડવાઈફ સ્ત્રી આરોગ્ય કાર્યકર મુખ્ય સેવિકા તબીબી અઘિકારી નર્સ મિડવાઈફ સ્ત્રી આરોગ્ય કાર્યકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો, 'જેનું કૌમાર ખંડિત થયું નથી તેવી.' કૌમાર્ય અક્ષત યોનિ વિધુર પરણિત કૌમાર્ય અક્ષત યોનિ વિધુર પરણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંકલિત બાળવિકાસ યોજનાની શરૂઆત કયા ગામથી થઈ ? રાયગઢ તેજગઢ માલગઢ પ્રેમગઢ રાયગઢ તેજગઢ માલગઢ પ્રેમગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) There ___ many students in the class today. are is were was are is were was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP