GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
નીચેનામાંથી કઈ કૃતિ ચંદ્રવદન મહેતાની નથી ?

ઉર્ધ્વલોક
આગગાડી
મંદાકિની
બાંધ ગઠરિયાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સમાસનો પ્રકાર સૂચવો. – ત્રિશુળપાણિ

મધ્યમપદલોપી
દ્વન્દ્વ સમાસ
કર્મધારય
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP