GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સામુદાયિક ભાગીદારી મેળવવાની પ્રત્યક્ષ પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ નથી ?

લેખિત માધ્યમો
મીટીંગ
મેળો
ગૃહ મુલાકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
છંદ ઓળખાવો. “મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો”

શિખરિણી
મંદાક્રાન્તા
પૃથ્વી
ઝૂલણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
ગૃહ મુલાકાત દરમ્યાન અગ્રીમતાનાં ઘરોમાં ગ્રોથ ચાર્ટમાં લાલ કલરમાં આવતા બાળકોના ઘરની મુલાકાત દર અઠવાડિયે કેટલી વાર કરવી જરૂરી છે ?

બે
ત્રણ
એક
ચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP