Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સગર્ભા અને ધાત્રી માતાઓને લોહતત્વની ગોળીઓ વહેંચશે તેમજ નાના બાળકોને સમયસર 'વિટામીન – એ’ નું દ્રાવણ કોણ આપશે ?

સ્ત્રી આરોગ્ય કાર્યકર
મદદનીશ
તબીબી અધિકારી
મુખ્ય સેવિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
રાજય સરકારે બાળક અને માતાના કુપોષણની સમસ્યાને નાથવા કઇ યોજના શરૂ કરી છે ?

ચિરંજીવી યોજના
જનની સુરક્ષા યોજના
મિશન બલમ્ સુખમ્
બાળસખા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP