Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સંકલિત બાળ વિકાસ યોજના માટે ફાળવવામાં આવેલ દવાઓનો જથ્થો કોણ પહોંચાડે છે ?

સ્ત્રી આરોગ્ય કાર્યકર
સ્ત્રી આરોગ્ય કાર્યકર નિરીક્ષક
તબીબી અધિકારી
જીલ્લા આરોગ્ય અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
સામુદાયિક ભાગીદારી મેળવવાની પ્રત્યક્ષ પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ નથી ?

મીટીંગ
લેખિત માધ્યમો
મેળો
ગૃહ મુલાકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
વિકાસના સિમાચિહ્નો જે તે સમય કરતાં 2-3 મહિના મોડા દેખાવા તેને ક્યો વિકાસ થયો કહેવાય ?

વિકારી વિકાસ
ધીમો વિકાસ
વિલંબિત વિકાસ
સંતુલિત વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
રવીન્દ્રનાથ કૃત ‘ગીતાજંલી’ નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે ?

નગીનદાસ પારેખ
પ્રસાદ બ્રહ્મભટ્ટ
રમણલાલ સોની
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
અન્નપ્રાશન દિવસનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?

દર માસના ચોથા સોમવારે
દર માસના બીજા શુક્રવારે
દર માસના બીજા ગુરૂવારે
દર માસના ચોથા શુક્રવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP