GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જો 2x=3y=1/6z હોય, તો 1/x + 1/y + 1/z = ___ 2 1 3 0 2 1 3 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ? મુળરાજ ઘેવર મહિપાલ ગોહિલ હમીરજી ગોહિલ વલ્લભ ભરવાડ મુળરાજ ઘેવર મહિપાલ ગોહિલ હમીરજી ગોહિલ વલ્લભ ભરવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટીકલ - 120 આર્ટીકલ - 117 આર્ટીકલ - 128 આર્ટીકલ - 124 આર્ટીકલ - 120 આર્ટીકલ - 117 આર્ટીકલ - 128 આર્ટીકલ - 124 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નિમાયેલા 'ગુજરાત રાજ્ય યોગ બોર્ડ' ના અધ્યક્ષનું નામ જણાવો. ડૉ.ચંદ્રસિંહ ઝાલા ભાનુકુમાર ચૌહાણ પ્રકાશભાઈ ટીપરે શીશપાલ રાજપુત ડૉ.ચંદ્રસિંહ ઝાલા ભાનુકુમાર ચૌહાણ પ્રકાશભાઈ ટીપરે શીશપાલ રાજપુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. પ્રસાદ - કૃપા પૃષ્ઠ - પીઠ પુષ્ટ - પાતળું પ્રાસાદ - મહેલ પ્રસાદ - કૃપા પૃષ્ઠ - પીઠ પુષ્ટ - પાતળું પ્રાસાદ - મહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP