GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચે આપેલ શ્રેણીમાં કઈ સંખ્યા બંધબેસતી નથી ?3, 10, 31, 99, 301, 908 31 301 10 99 31 301 10 99 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પ્રકાશ સંશ્લેષણ સાથે નીચેના પૈકીની કઈ પ્રક્રિયા સંકળાયેલી છે ? કાર્બન ડાયોક્સાઈડ અને પાણી મુક્ત કરવા માટે ખોરાક ઓક્સીડાઈઝ્ડ થાય છે. મુક્ત ઊર્જા એ પ્રચ્છન્ન ઊર્જામાં રૂપાંતરિત થાય છે અને સંગ્રહાય છે. ઓક્સીજન લેવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઈડ તથા પાણીની બાષ્પ બહાર નીકળે છે. મુક્ત ઉર્જાના નિર્માણ માટે પ્રચ્છન્ન ઊર્જા વિમુક્ત થાય છે. કાર્બન ડાયોક્સાઈડ અને પાણી મુક્ત કરવા માટે ખોરાક ઓક્સીડાઈઝ્ડ થાય છે. મુક્ત ઊર્જા એ પ્રચ્છન્ન ઊર્જામાં રૂપાંતરિત થાય છે અને સંગ્રહાય છે. ઓક્સીજન લેવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઈડ તથા પાણીની બાષ્પ બહાર નીકળે છે. મુક્ત ઉર્જાના નિર્માણ માટે પ્રચ્છન્ન ઊર્જા વિમુક્ત થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકીની કઈ નદીને સૌથી મોટો જળક્ષેત્ર (તટ) (Basin) વિસ્તાર છે ? કાવેરી તાપી નર્મદા મહાનદી કાવેરી તાપી નર્મદા મહાનદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ કલમ (article) એ “રાષ્ટ્રીય મૂલ્ય ધરાવતા સ્થાપત્યો અને સ્થળો તથા ચીજવસ્તુઓના સંરક્ષણ’’ સાથે સંબંધિત છે ? અનુચ્છેદ 43 અનુચ્છેદ 49 અનુચ્છેદ 48 અનુચ્છેદ 47 અનુચ્છેદ 43 અનુચ્છેદ 49 અનુચ્છેદ 48 અનુચ્છેદ 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ગુજરાતના મહેલો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?1. તે ગથિક કમાનો, મુઘલ ગુંબજ સાથેનો જાજરમાન ઘડિયાળ ટાવર પ્રદર્શિત કરે છે.2. રણજીત વિલાસ મહેલ એ મહારાજા અમરસિંહજી દ્વારા બાંધવામાં આવ્યો હતો.3. વડોદરા ખાતેનો લક્ષ્મી વિલાસ મહેલ એ ઈન્ડો સેરેસેનીક (Indo-Saracenic) પુનઃપ્રવર્તન (revival) શૈલીમાં બાંધવામાં આવ્યો હતો.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 2 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કોર્પોરેટ ટેક્સની બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં તે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ રાજ્ય સરકાર પાસે રહે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ કેન્દ્ર સરકાર પાસે રહે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં તે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ રાજ્ય સરકાર પાસે રહે છે. તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ કેન્દ્ર સરકાર પાસે રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP